અમેરિકામાં નોકરીની રાહ જોઈ રહ્યાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર

ભારતમાંથી લાખો લોકો અમેરિકા નોકરી માટે જતા હોય છે. H-1 વિઝાધારકોમાં એવા લોકોને સમાવેશ થતો હોય છે જે વિશિષ્ટ સ્કીલ ધરાવતા હોય છે. અમેરિકાની કંપનીઓમાં આવા ભારતના લોકો પણ કામ કરે છે. જેમની પાસે H-1 વિઝા હોય તો તેના પાર્ટનરને H-4 વિઝા આપવામાં આવતા હતા. જેના લીધે પાર્ટનરને પણ નોકરીની તક મળી રહેતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   JNU પ્રદર્શન: 9 કલાક સુધી વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, 6 કલાક બાદ બહાર નીકળી શક્યા HRD મંત્રી!

આ H-4 વિઝા આપવાની શરુઆત ઓબામાના સમયે થઈ હતી. બાદમાં જ્યારથી ટ્ંપ આવ્યા ત્યારથી વિરોધ વધવા લાગ્યો હતો. કોર્ટમાં આ બાબતે અરજી કરવામાં આવી હતી અને H-4 વિઝાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

READ  આજનું રાશિફળઃ જાણો શા માટે આ કાર્ય કરવાથી થઈ શકે છે તમને ફાયદો, આ રાશિના જાતકો માટે છે શુભ દિવસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમેરિકામાં રોજગારીના અવસર ઓછા થઈ રહ્યાં છે એવું કારણ આપીને આ મુદ્દો કોર્ટ સુધી લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાના લોકોની રોજગારી પર ભારે અસર પડે છે તેવી દલીલ કોર્ટમાં આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર ફરી એક વખત લગાવી રોક...આવતીકાલ 6 કલાકે લગાવવાની હતી ફાંસી

જો કે ફેડરલ કોર્ટે ભારતીયો માટે રાહતનો આદેશ આપ્યો છે. જેના લીધે હવે H-4 વિઝા બંધ થઈ શકશે નહીં. આમ વિદેશમાં સારી નોકરી કરતાં હોય તેના પાર્ટનરને પણ H-4 વિઝાનો લાભ મળી શકશે અને નોકરી કરવાનો મોકો મળશે. કોર્ટે કોલંબિયા ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટના ફેંસલાને પલટી દીધો છે અને તેના લીધે લાખો ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે.

READ 

 

Oops, something went wrong.
FB Comments