અમેરિકા પહોંચવાનું સપનું રહી ગયુ અધુરૂ, 311 ભારતીયોને મેક્સિકોથી ડિપોર્ટ કરવામાં આવ્યા

ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે મેક્સિકોમાં ઘુસેલા 300થી વધારે ભારતીયોને પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. પરત ફરેલા ભારતીયોમાં સામેલ જશનપ્રીત સિંહે કહ્યું કે અમે સવારે 5 વાગ્યે પહોંચ્યા અને તમામ ઔપચારિકતાઓ પુરી કરીને બપોરે 1 વાગ્યે એરપોર્ટથી બહાર નીકળ્યા. દેશમાં રહેવાની નિયમિત શરતોને પૂર્ણ ન કરતા ભારતીય નાગરિકોને ટોલુકા સિટી આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી બોઈંગ 747 વિમાન દ્વારા નવી દિલ્હી રવાના કરવામાં આવ્યા હતા.

READ  Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત

ઓક્સાકા, બાજા કેલિફોર્નિયા, વેરાક્રૂઝ, ચિયાપસ, સોનોરા, મેક્સિકો સિટી, ડૂરાંગો અને તબાસ્કોના અધિકારીઓએ આ તમામ લોકોને પરત મોકલ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો સરહદથી અમેરિકામાં ઘુસતા લોકો પર લગામ નહીં લગાવવા પર મેક્સિકોથી તમામ આયાત પર ડ્યુટી લાદવાની ધમકી આપ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેક્સિકો સરહદ પર સુરક્ષા વધારવા પર ખુશ થયુ હતું અને પ્રવાસીઓને પાછા મોકલવાની નીતિને પણ તેમને લાગૂ કરવાની શરૂ કરી દીધી. પરત મોકલવામાં આવેલા તમામ ભારતીયોને વેરાક્રૂઝમાં અકાયકન ઈમિગ્રેશન સેન્ટર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી પરત મોકલવામાં આવ્યા હતા. ફેડરલ ઈમિગ્રેશન અધિકારીઓની સાથે નેશનલ ગાર્ડના સભ્યો પણ ત્યાં હાજર હતા.

READ  VIDEO: સુરેન્દ્રનગરના 100 વર્ષના દાદીએ કર્યું 100 રૂપિયાનું દાન અને સમાજને કરી અનોખી અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments