VIDEO: અમેરિકાની ભારત ખાતેની એમ્બેસીના રાજદ્વારીઓ ગાઈ રહ્યા છે બોલીવુડના ગીતો

બોલીવુડના ગીતો ભારતમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં ફેમસ છે. જ્યા ભારતીયો વસે છે ત્યા બોલીવુડની ફિલ્મો અને તેના ગીતો લોકોને આકર્ષે છે. પરંતુ હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમા અમેરિકાની ભારત ખાતેની એમ્બેસીના રાજદ્વારીઓ બોલીવુડના ગીતો ગાઈ પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કચ્છ બોર્ડર પર પાકિસ્તાન મરીનની ગતિવિધિઓ વધી, ભારતીય સેના પણ કરી રહી છે સઘન પેટ્રોલીંગ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments