કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાનો કર્યો ઈનકાર, જુઓ VIDEO

કાશ્મીર મુદ્દે મધ્યસ્થીને લઈને હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂ ટર્ન લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે અને મધ્યસ્થીનો ઈનકાર કરી દીધો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની અમેરિકી રાષ્ટ્રપતિની વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. હવે ટ્રમ્પના આ નિવેદનથી પાકિસ્તાનને વધુ એક ઝટકો મળ્યો છે.

READ  ડ્રાઈવિંગ લાયસન્સને લઈને આવી રહ્યો છે આ મોટો નિયમ, તમે પણ જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો અનોખો કેસ! દર્દીના પેટમાંથી નીકળ્યું 5 કિલો મેટલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  AMCની સાબરમતી નદીમાં સફાઈ મામલે બેવડી નીતી, AMCના ડમ્પર જ નદીમાં ઠાલવી રહ્યા છે કચરો, જુઓ આ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments