અમેરિકામાં લાગૂ થઈ ‘નેશનલ ઈમરજન્સી’, કોરોનાને લઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધો નિર્ણય

US President Donald Trump: I am officially declaring a national emergency america ma lagu thai National Emergency corona ne lai President Trump e lidho nirnay

દુનિયાાભરમાં અત્યાર સુધી 1,35,000થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 4,500થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ નોવલ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના એન્જિનિયરે તૈયાર કર્યું ચલણી નોટો સેનેટાઇઝ કરવાનું મશીન, જુઓ VIDEO

ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પત્રકાર પરિષદ કરીને કોરોના વાયરસને લઈ અમેરિકામાં નેશનલ ઈમરજન્સીની જાહેર કરી છે. તેની સાથે જ અમેરિકી સરકાર હવે રાહત કાર્યોમાં 50 અરબ ડૉલરનો ખર્ચ કરશે. આ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે પ્રાઈવેટ સેક્ટર અને હેલ્થ સેક્ટરમાં કામ કરી રહેલી ઘણી કંપનીઓથી જોડાયેલા લોકોને પણ બોલાવ્યા હતા.

READ  ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, પોઝિટિવ કેસની સંખ્યા 63 સુધી પહોંચી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: શિવરાજ સિંહ ચૌહાણનો આરોપ, સિંધિયાની ગાડી પર પત્થર ફેંકીને જીવલેણ હુમલો કરાયો

 

Oops, something went wrong.
FB Comments