જો કોઈ ખામી કે મુશ્કેલી આવી તો ટ્ર્મ્પને અમદાવાદના બદલે આ શહેરમાં લઈ જવાશે!

india-visit-jaipur-airport-security-american-aircraft

અમદાવાદ, આગ્રા અને દિલ્હી આ ત્રણ શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશીયલ મુલાકાત ગોઠવવામાં આવી છે. જો કે એક જંગી વિમાન જયપુર એરપોર્ટ ખાતે પણ ઉતરયું છે અને તેના લીધે એરપોર્ટની સુરક્ષા વધારી દેવાઈ છે. સવાલ એ થાય છે કે જ્યારે ટ્ર્મ્પ તો આગ્રા અને દિલ્હી માટે રવાના થઈ રહ્યાં હોય તો જયપુર એરપોર્ટ શા માટે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી

Know All the details About donald-trump-and-melania-visit-taj-mahal-agra visit jano agra ni donald trump ni visit vishe

આ પણ વાંચો :   મહાન ભારતની મુલાકાત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ-વનમાં થયા સવાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુરક્ષાના કારણે જયપુરની પસંદગી
ટ્ર્મ્પની સુરક્ષામાં અમેરિકાની એજન્સીઓ કોઈપણ ચૂક રાખવા માગતી નથી અને જો કોઈ એવી પરિસ્થિતિ ઉભી થઈ તો તરત જ ટ્ર્મ્પને જયપુરથી અમેરિકા સુરક્ષિત લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક જંગી એરફોર્સ વિમાન જયપુર ખાતે ઉતર્યું છે અને તેની સાથે એજન્સીના અધિકારીઓ પણ છે.

READ  કોરોના સામે જંગ, કાલે સવારે 9 વાગ્યે PM મોદી દેશવાસીઓની સાથે શૅર કરશે વીડિયો સંદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ જંગી વિમાનમાં તમામ સુરક્ષા ઉપકરણો રાખવામાં આવ્યા છે અને ત્યાંથી પણ ટ્રમ્પના પ્રવાસ પર નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વાંધો આવે તો ટ્રમ્પ બોઈંગ વિમાન 747 200નો ઉપયોગ કરી શકે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે. આમ અમદાવાદ, દિલ્હી અને આગ્રા બાદ જયપુરને એક વૈકલ્પિક એરપોર્ટ તરીકે સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યું છે અને ત્યાંથી તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

READ  BSF જવાનોને અપાતા ભોજનની પોલ ખોલનારા તેજ બહાદુરના દીકરાએ કરી આત્મહત્યા

 

Oops, something went wrong.
FB Comments