અમેરિકાની સેનાએ ISISના ચીફ અબુ બકર અલ બગદાદીની સાથે તેના ત્રણ પુત્રોને ઠાર માર્યા

ISISનો ચીફ અબુ બકર અલ બગદાદીને અમેરિકાની સેનાએ ઉપરનો રસ્તો દેખાડી દીધો છે. મતલબ મોતને ઘાટ ઉતારી દીધો છે. જે બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે પણ આ વાતની પુષ્ટી કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી સેનાના હુમલામાં બગદાદી મોતને ઘાટ મરાયો છે. એ સાથે એક બીજી વાતનો પણ ઉલ્લેખ અમેરિકીના પ્રમુખે કરી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન બન્યું ફરી શેતાન, PM મોદીના વિમાન માટે એરસ્પેસ ખોલવાની કરી મનાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO

બગદાદીના ત્રણ પુત્રો પણ સેનાના હુમલામાં માર્યા ગયા છે. ઓપરેશનમાં એકપણ અમેરિકી સૈનિક ઘાયલ ન થયો હોવાની વાત પણ ટ્રમ્પે કરી છે. અમેરિકાની સેનાએ સુરંગમાં છૂપાયેલા આતંકી બગદાદીનો ખાતમો કરી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments