વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે

US President Donald Trump may visit Statue of Unity on Feb 25 PM Modi ni sathe President Donald Trump 25 february e Statue of Unity ni mulakat lai shake che

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી શકે છે, ત્યારે તેમને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન મોદીની સાથે ટ્રમ્પ 25મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી શકે છે. મોદી-ટ્રમ્પના હસ્તે બેથી ત્રણ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવવાની પણ ગણતરી છે.

READ  રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે બની પ્રતિષ્ઠાની જંગ...કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: 2 દિવસમાં પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, 3 દિવસ બંધ રહેશે બેન્ક

FB Comments