જાણો ગાંધી આશ્રમ ખાતેની વિઝીટર બુકમાં ટ્ર્મ્પે ભારત મુલાકાત વિશે શું લખ્યું?

US President Donald Trump writes a message in the visitors' book at the Sabarmati Ashram Jano trump Ae Gandhi Asharam ni visitor

પીએમ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ટ્ર્મ્પ અને મેલાનિયા ગાઈડ બન્યા હતા. તેઓએ ટ્ર્મ્પનું ગાંધી આશ્રમ ખાતે સ્વાગત કરીને ત્યાંની દરેક વસ્તુઓ અને આશ્રમના ઈતિહાસ વિશે જાણકારી આપી હતી.  જો કે આ વિઝીટ બાદ વિઝીટર્સ બુકમાં ટ્ર્મ્પે લખ્યું કે મારા મહાન મિત્ર વડાપ્રધાન મોદી…… આ અદભૂત મુલાકાત માટે આભાર. આમ આ સંદેશો ટ્ર્મ્પે લખ્યો હતો અને તેમાં આ મુલાકાત તેમજ પીએમ મોદીના વખાણ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે ચરખો કાંત્યો, કાફલો હવે મોટેરા સ્ટેડિયમ જવા રવાના

READ  પતિ અમદાવાદ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો અને પત્ની અમેરિકા ચાલી ગઈ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments