જાણો આગ્રાના તાજમહાલને જોઈને વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્ંપે શું લખ્યું?

US President Donald Trump's message in the visitor's book at the Taj Mahal

US President Donald Trump writes in the visitor’s book at the Taj Mahal

અમદાવાદ ખાતે ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે વિઝીટર્સ બુકમાં પોતાના અનુભવ વિશે લખ્યું હતું અને તેઓ આગ્રામાં તાજમહાલની મુલાકાત છે ત્યારે પણ તેઓએ વિઝીટર્સ બુકમાં નોંધ કરી છે.  આ બુકમાં તેઓએ લખ્યું કે તાજમહાલ ખાતેની વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે લખ્યું કે તાજ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. તાજમહાલ ભારતીય સંસ્કૃતિની સુંદરતા છે. તાજએ અમને પ્રેરિત અને ચકિત કરી દીધા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીઃ શહેરીજનોના પ્રતિભાવ માગતી પોસ્ટમાં બંગાળની ટેક્સીનો ફોટો કર્યો શેર

READ  ધર્મશાલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે, વરસાદ બની શકે વિલન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.
FB Comments