ગાંધી અને સરદારની ધરતી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન અને સમગ્ર કાર્યક્રમની જાણો માહિતી

US President Trump will arrive at 11: 30 am, says Ashish Bhatia, Ahmedabad Commissioner of Police

24 મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે સુવર્ણ રહેશે. વિશ્વની બે મોટી મહાસત્તાઓનું મિલન એક મંચ ઉપર સાથે દેખાશે. જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ઓફિશિયલ શિડ્યુલ્ડ સામે આવ્યું છે. 24 મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ અમદાવાદ એરપોર્ટ પર 11:40 કલાકે આગમન કરશે. તો 12:15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ બપોરે 1:05 કલાકે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરશે.

READ  ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાનની તારીખ જાહેર, 4 બેઠક માટે 5 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

ત્યાર બાદ તેઓ 2:30 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. અને 3:30 કલાકે આગ્રા જવા રવાના થશે. ત્યાર બાદ તેમનું 4:45 કલાકે આગ્રા એરપોર્ટ પર આગમન થશે. અને 5:15 કલાકે તાજમહેલની મુલાકાત લેશે. જે બાદ તેઓ 6:45 કલાકે દિલ્લી જવા રવાના થશે..જ્યા 7:30 કલાકે દિલ્લી એરપોર્ટ પર તેમનું આગમન થશે.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર પહેલા મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો 25 મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે, ત્યાર બાદ 10:30 કલાકે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને 11:00 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી, બપોરે 12:40 કલાકે કરારોની આપલે કરશે. તો સાંજે 7.30 કલાકે રાષ્ટ્રપતિ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ટ્રમ્પનો કાફલો 10 કલાકે અમેરિકા જવા રવાના થશે

READ  સાત સમુદ્ર પાર પણ લાગ્યો લોકસભાની ચૂંટણીનો રંગ, બ્રિટેનના રસ્તા પર શરૂ થયો ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments