G-20 સમિટ પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ ભારતની મુલાકાતે, આ ખાસ મુદ્દે થઈ ચર્ચા

G-20 સમિટ પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. સવારે 10 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠકમાં યોજાઈ હતી. આ ખાસ બેઠકમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: આજથી વડાપ્રધાન મોદી 2 દિવસ સાઉદી અરબના પ્રવાસે, બિઝનેસ સમિટમાં આપશે હાજરી

 

આ પણ વાંચોઃ સુરતમાં અગ્નિકાંડ અને જ્ઞાનગંગા સ્કૂલમાં આગની દુર્ઘટના ટળ્યા બાદ અમદાવાદમાં નિલકંઠ શાળાની માન્યતા રદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે G-20 સમિટમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્રિપક્ષીય વાર્તાલાપ થશે. જે પૂર્વે વિદેશ પ્રધાનની આ મુલાકાતને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

READ  મિરાજ-2000 થી જ ડરી ગયા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન,ભારત સામે ફરી શાંતિની અપીલ કરતાં કહ્યું,'વાતચીત માટે અમે છીએ તૈયાર'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments