બગદાદ એરપોર્ટ પર અમેરિકાની ‘એર સ્ટ્રાઈક’, ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત

us strike baghdad airport iran iraq commanders killed hashed military force baghdad airport par america ni air strike iran na military genral sulemani sahit 8 loko na mot

અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર એર સ્ટ્રાઈક કરી છે. આ દાવો ઈરાકી મિલિશિયાએ કર્યો છે. ઈરાકી મિલિશિયાએ કહ્યું કે આ એર સ્ટ્રાઈકમાં ઈલાઈટ કુડસ ફોર્સના હેડ ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાની, ઈરાકી મિલિશિયા કમાન્ડર અબૂ મહદી અલ-મુહાંડિસ સહિત 8 લોકોના મોત થયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતના સંરક્ષણ હથિયાર જોઈ ગભરાયુ પાકિસ્તાન, વિશ્વના દેશો પાસે માગી રહ્યું છે મદદ.

ઈરાન સમર્થિત મિલિશિયા પ્રવક્તા અહમદ અલ-અસદીએ કહ્યું મુજાહિદીન અબૂ મહદી અલ-મુહાંડિસ અને કાસેમ સોલેમાનીને મારવા માટે અમેરિકી અને ઈઝરાયેલી દુશ્મન જવાબદાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માનવામાં આવી રહ્યું છે કે અમેરિકી એર સ્ટ્રાઈકથી મધ્ય પૂર્વમાં એક નવો મોડ આવી ગયો છે અને ઈરાન અને સૈન્ય દળો દ્વારા ઈઝરાયેલ અને અમેરિકી હિતોની વિરૂદ્ધ મધ્યપૂર્વમાં ગંભીર જવાબી કાર્યવાહી કરવાની સંભાવના છે. બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર સ્ટ્રાઈક માટે PMFએ અમેરિકા પર નિશાન સાધ્યુ છે. અમેરિકા અને ઈરાન તરફથી તાત્કાલિક કોઈ નિવેદન સામે આવ્યું નથી.

READ  VIDEO: રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારીનો આપઘાત, આશિષ દવેએ આપઘાત પહેલા સ્ટેટસમાં શાયરી અને સોન્ગ મુક્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments