અમેરિકાની ચીનની સામે લાલ આંખ, વાણિજ્ય મંત્રાલયે લીધો મોટો નિર્ણય

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. ચીનમાં શિનજિયાંગ પ્રાંતમાં મુસલમાન અને અન્ય અલ્પસંખ્યકોને નિશાન બનાવવાના આરોપસર અમેરિકાએ કાર્યવાહી કરીને 26 ચીનની સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   વડોદરામાં દશેરાના દિવસે 25 કરોડના વાહનોનું વેચાણ, જુઓ VIDEO

અમેરિકાના વાણિજ્ય મંત્રી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થાઓ પણ એવી રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કે તે હવે અમેરિકાનો કોઈપણ સામાન નહીં ખરીદી શકે. આમ 26 કંપનીઓ પર વેપારને લઈને પ્રતિબંધ લાદી દેવાયા છે.

READ  અમેરિકા પહોંચ્યો ચીનનો જાનલેવા કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાણિજ્ય મંત્રીએ કહ્યું કે ‘અમેરિકા ચીનની અંદર અલ્પસંખ્યકોના ક્રુર દમનને સહન નથી કરતું અને ના કરશે’. આ બ્લેક લિસ્ટ કંપનીઓમાં હિકવિઝન, સેંસ ટાઈમ વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલી ઘટના નથી અમેરિકાએ ચીનની ટેલિકોમ હુવાવેની વિરુદ્ઘમાં પણ કાર્યવાહી કરી હતી. આ કંપનીની વિરુદ્ધમાં અમેરિકાની ટેક્નોલોજી ચોરી કરવાનો પણ આરોપ છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરના લીધે પણ અમેરિકા ચીન પ્રત્યે કડક વલણ દાખવી રહ્યું છે તો આ વખતે અલ્પસંખ્યક સમુદ્દાયો પર અત્યાચારને લઈને અમેરિકાએ કાર્યવાહી કરી છે.

READ  સાબર ડેરીના ચેરમેન મહેશ પટેલનું રાજીનામું, જુઓ VIDEO

 

61-yrs old lady tested positive for coronavirus, Surat | Tv9GujaratiNews

FB Comments