હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO

વડાપ્રધાન મોદી આજે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ માટે હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં પહોંચવાના છે. આ કાર્યક્રમ માટે પહેલાથી જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયુ છે અને હવે લોકો અહીં પોતાનું સ્થાન નિશ્વિત કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભારતીય વડાપ્રધન નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારથી જ લોકો એનઆરજી સ્ટેડિયમ પર ઉમટી રહ્યા છે. હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે.

READ  નર્મદા નદીની સ્થિતિ કફોડી, ઠલવાઈ રહ્યું છે સુએજનું પાણી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  'હાઉડી મોદી' કાર્યક્રમમાં મોદીની સાથે ટ્રંપનું સામેલ થવું તે પાકિસ્તાન માટે ઝટકો: PAK પૂર્વ રાજદૂત

 

FB Comments