દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ

uttar pradesh high alert in up after delhi violence yogi government sent senior officers to districts delhi hinsa bad aa rajya ma high alert mokalva ma aavya senior adhikario

દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાને જોતા યોગી સરકારે પણ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કર્યુ છે. યૂપી સરકારે અગાઉથી જ સાવધાની રાખી રામપુર, અલીગઢ, બિજનૌર, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને કેમ્પ માટે મોકલ્યા છે. દિલ્હીની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી આ અધિકારીઓ કેમ્પ કરશે. ખાસ કરી પશ્ચિમ યૂપીમાં વધારે સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.

High alert in UP after Delhi violence, दिल्ली हिंसा के बाद यूपी में हाई अलर्ट, योगी सरकार ने जिलों में भेजे सीनियर अफसर

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં રાત્રીના સમયે મહિલા પત્રકાર પર બે રાઉન્ડ ફાયરિંગ, કાર પર ઈંડા ફેંકીને આરોપી ફરાર

જોવો કયા અધિકારીને ક્યાં મોકલાયા…?

ઝોન        અધિકારીનું નામ  ક્યાં મોકલાયા?
ADG ઝોન બરેલી અવિનાશ ચંદ્ર મુરાદાબાદ
ADG ઝોન આગરા અજય આનંદ અલીગઢ
ADG PAC રામકુમાર રામપુર
કેન્દ્રીય પ્રતિનિયુક્તિથી
આવેલા
જ્યોતિ નારાયણ બુલંદશહર & હાપુડ
IG મુરાદાબાદ રમિત શર્મા સંભલ
IG રેલવે વિજય પ્રકાશ ફિરોઝાબાદ
IG PTS મેરઠ લક્ષ્મી સિંહ મુઝફ્ફરનગર
DIG AIT રવિન્દ્ર ગૌડ બિજનૌર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ડૉકટરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ, મૃતક માટે પણ મંગાવી દવા!

 

દિલ્હી હિંસામાં 28ના મૃત્યુ

થોડા દિવસોથી દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદાને (CAA) લઈને તેના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે અથડામણો ચાલી રહી છે. તેને ધીરે ધીરે હિંસાત્મક તોફાનોનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિલ્હીના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ખુબ જ હિંસા ભડકી ઉઠી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 28 લોકો પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે. જેમાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ અને એક IB ઓફિસરનો પણ સમાવેશ થાય છે.

READ  ઈંગ્લેન્ડની સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ દુનિયાના સૌથી મોંઘા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments