ચાઈનીઝ તુક્કલના કારણે ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

Uttarayan; Chinese lantern leads to fire in straw piles in Panjrapol, Patan Chinese tukal na karne chanasma na panjarapol ma lagi aag bhare jehmat bad fire bridge medvyo kabu

ઉત્તરાયણની રાત્રે પાટણના ચાણસ્માના પાંજરાપોળમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાઈનીઝ તુક્કલના કારણે પાંજરાપોળમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો, ડબ્બાના ભાવ 1810ની પાર પહોંચ્યા, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં ઘણા લોકો ખાનગી રીતે તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરી અને તુક્કલના કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નરેન્દ્ર મોદીના મુખ્ચમંત્રી કાર્યકાળમાં શરૂ કરેલા રાજ્યના સૌ પ્રથમ 'હાઈવે હાટ'ની દુર્દશા જોઈને મોદી પણ ખુશ ન થાય

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments