વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, 16 વર્ષીય કિશોરનું ધાબા પરથી પટકાતાં થયું મોત

Uttarayan woes; 16 years old boy died of falling terrace in Vadodara Vadodara ma Uttarayan ni maja matam ma fervai 16 years na kishor nu dhaba par thi patkata thayu mot

વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ છે. ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત થયું છે. સયાજીપુર પાસેના બંસીધર હાઈટસમાં ઘટના બની છે. સાત માળની ઈમારત પર 16 વર્ષીય કિશોર પતંગ ચગાવી રહ્યો હતો અને પતંગ ચગાવતી વખતે સાતમાં માળેથી નીચે પટકાયો હતો. કરણ રાઠોડ નામનાં કિશોરે ઉત્તરાયણ દરમિયાન અંતિમ સેલ્ફી પણ લીધી હતી, ત્યારે આ કિશોરને હોસ્પિટલ લઈ જતાં પહેલા જ કિશોરનું મોત નિપજ્યું છે.

READ  15 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી, સાબરકાંઠામાં લોકોને ગરમીથી મળી રાહત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments