અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત

Vadodara: 2 Gujarati men die of coronavirus in USA america ma corona virus na karane vadhu 2 Gujaratio na mot

વડોદરાના વધુ બે ગુજરાતીઓના કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોત થયા છે. જેમાં ચંદ્રકાન્ત અમીન અને પંકજ પરીખનું મૃત્યુ થયું છે. આ બંને વ્યક્તિ મૂળ વડોદરાના રહેવાસી હતા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. જો કે બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતમાં સમગ્ર દુનિયાને કોરોના વેક્સીન આપવાની ક્ષમતા: બિલ ગેટ્સ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

 

FB Comments