વડોદરા: MGVCLના કર્મચારીઓને અપાયેલી નોટિસોના વિરોધમાં 3,500 કર્મચારીઓ એક સાથે રજા પર ઉતર્યા

Vadodara: 3500 employees of MGVCL on mass leave after being issued notice over various reasons Vadodara MGVCL na karmchario ne aapayeli notice na virodh ma 3500 karmchario ek sathe raja par utraya

વડોદરામાં MGVCLમાં પહેલીવાર કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. MGVCLમાં 3500થી વધુ કર્મચારીઓ એકસાથે રજા પર ઉતર્યા છે. 800 કર્મચારીઓને અપાયેલી નોટિસોના વિરોધમાં અન્ય કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. નોટિસ પરત ખેંચવાની માગ સાથે કર્મચારીઓ આજે તેમના કામકાજથી અડગા રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથો વચ્ચે અથડામણ, 8 વ્યક્તિઓને થઈ ઈજા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments