VIDEO: વડોદરામાં જંગલ ખાતાએ 24 કલાકમાં 5 મગરને રેસ્ક્યુ કર્યા, રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા

વડોદરામાં વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાંથી મગર ખેતરો કે અન્ય અવાવરૂ સ્થળોએ પહોંચી જાય છે. જંગલ ખાતાએ છેલ્લા 24 કલાકમાં પાંચ મગરને પડક્યા છે. વડોદરાના લાલબાગ, માંજલપુર, નિઝામપુરા, ઇએમઇ અને કલાલીના રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા છે. એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના મગરને બચાવીને જંગલ ખાતાની ઓફિસે લાવવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીએ કોઈ પણ સ્થળે મગર દેખાય તો ટોલ ફ્રી નંબર પર જાણ કરવા અપીલ કરી છે.

READ  ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની શક્યતા, જુઓ VIDEO

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કર્યો હોબાળો, B.COMમાં ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો કાપ્યાનો કર્યો આક્ષેપ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments