કોરોના વાયરસ: વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ, રાજ્યમાં કુલ 8 કેસ સામે આવ્યા

Vadodara : 52 yrs old man with travel history to Sri Lanka has tested positive for Coronavirus corona virus vadodara ma vadhu 1 case positive rajya ma kul 8 case same aavya

રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે અને તેની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતાં 8 કેસ પોઝિટિવ થયા છે. વડોદરામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી આવેલા 52 વર્ષીય પુરૂષનો કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તેમને સારવાર માટે એસએસજીમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમૂલના ટ્વીટર એકાઉન્ટ મામલે એમ.ડી આર.એસ સોઢીનો ખુલાસો, ટેકનિકલ ખામીને કારણે એકાઉન્ટ થયું બ્લોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય

FB Comments