અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ કિંમતમાં કર્યો વધારો

Vadodara: After Amul, Baroda dairy hikes milk prices by Rs 2 a litre

અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કર્યા બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીના સંચાલકોએ બેઠક યોજી અમૂલ ગોલ્ડ, શક્તિ અને ગાયના દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવ આજથી અમલી બન્યો છે. ફેડરેશને અમૂલ શક્તિમાં કોઈ ભાવ વધારો કર્યો ન હતો. પરંતુ બરોડા ડેરીએ અમૂલ શક્તિના ભાવમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ બરોડા ડેરીએ 21 ડિસેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ.25નો વધારો કર્યો છે. આમ હવે ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 650 રૂપિયાથી વધારીને 675 રૂપિયા ચૂકવશે.

READ  વડોદરા: હવે માસ્ક પહેરવાનું ભૂલતા નહીં, માસ્ક વિના બહાર નીકળશો તો ભરવો પડશે રૂ.500નો દંડ

આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની કરી ધરપકડ, કોઈપણ આરોપી વિદ્યાર્થી નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments