પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO

Vadodara Anti-CAA stir; 5 more stone pelters arrested

વડોદરામાં નાગરિકત્વના કાયદાના વિરોધમાં પથ્થરમારો કરનારા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના હાથીખાના વિસ્તારમાં નાગરિકત્વના કાયદાના વિરોધમાં પ્રદર્શન કરીને પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીને આસરો આપનાર મોહમ્મદ ઝહિર મણિયારની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે વધુ પાંચ પથ્થરબાજો સકંજામાં આવતાં ત્યાર સુધી કુલ 31 આરોપી ઝડપાયા છે.

READ  Board exam centre lacks facilities and infrastructure, Anand - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અનાજ, કઠોળ અને શાકભાજીના ગુજરાતમાં શું રહ્યા ભાવ, જાણો એક ક્લિક પર..

 

FB Comments