લોકડાઉન છતાં હેર-આર્ટની દુકાન ખુલ્લી, વડોદરા પોલીસે 12 લોકોની ધરપકડ કરી

Vadodara: Barber shop in Panigate area kept open despite of lockdown, 12 arrested Lockdown chata hair art ni dukan khuli vadodara police 12 loko ni dharpakad kari

વડોદરામાં લોકડાઉન છતાં પાણીગેટ વિસ્તારમાં હેર-આર્ટની દુકાન ખુલ્લી હતી, જેની પર પોલીસે કાર્યવાહી કરી છે. હેર-આર્ટની દુકાનમાંથી 12 લોકોની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુકાનના માલિક સહિત તમામ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  યુદ્ધ સિવાય ભારતે પાકિસ્તાનની આર્થિક મોરચે કમર તોડી, બજારોમાં ભાવ સાંભળીને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે !

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments