VIDEO: વડોદરાના ગોરવામાંથી આતંકી ઝડપાતા સુરક્ષાદળો એક્શનમાં, રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડે કર્યું ચેકિંગ

Vadodara: Bomb squad conducts checking near rly station after a terrorist was nabbed earlier today

વડોદરામાંથી આતંકી ઝડપાયા બાદ સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડની ટીમે ચેકિંગ કર્યું. રેલવે સ્ટેશનની આસપાસ આવેલા લારી, ગલ્લા અને પાર્કિંગમાં પણ તપાસ કરવામાં આવી છે. સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે તમામ પ્રયત્નો હાથ ધરાયા છે.

આ પણ વાંચો: BIG BREAKING: ગુજરાતમાં પણ ISIS સક્રિય ? વડોદરામાંથી ATSએ કરી આતંકવાદીની ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં કોરોનાથી વધુ 3 લોકોના મોત, મૃત્યઆંક 45 પર પહોંચ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments