વડોદરામાં વેપારી સાથે 8 લાખથી વધુની છેતરપિંડી, પોલીસે 2 લોકોની કરી અટકાયત

Vadodara businessman duped of Rs 3 crore on pretext of providing loan Vadodara ma vepari sathe 8 lakh thi vadhu ni chetarpindi police 2 loko ni kari aatkayat

વડોદરામાં લોન અપાવવાના નામે વેપારી પાસેથી નાણા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. છાણી જકાતનાકાના લાકડાના વેપારીને 3 કરોડની લોન આપવાની કહી સારાભાઈ રોડ પર આવેલી ફાઈનાન્સ કંપનીએ લોન પ્રોસેસિંગના 9.24 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ વેપારીને લોન આપતા વેપારીએ કંપનીના ડાયરેક્ટર, મેનેજર સહિત 6 લોકો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  News Headlines @ 7 PM : 09-06-2018


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments