• April 24, 2019

વડોદરા મનપાએ બાકી વેરો વસુલ કરવા માટે 523 જેટલી મિલકતો કરી સીલ

Vadodara corporation seals property

Vadodara corporation seals property

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વેરાની વસૂલાત માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છેકોમર્શિયલ મિલકતોનો બાકી વેરો વસૂલવા માટે મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.. ઓલ્ડ પાદરા રોડ પર આવેલા વોર્ડ 6 ની કોમર્શિયલ મિલકતોને સીલ કરાઈ છેઅત્યાર સુધીમાં 523 જેટલી મિલકતો સીલ કરાઈ છે.

Vadodara corporation seals property

 

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Bizman abducted & thrashed, family seeking action against BJP corporator | Ahmedabad - Tv9

FB Comments

Hits: 31

Abhishek Panchal

Read Previous

જો તમે ઉતરપ્રદેશ કે દિલ્હી તરફ ટ્રેન, વિમાન કે બસ દ્વારા જઈ રહ્યાં છો તો મુશ્કેલીથી બચવા માટે જરૂર વાંચો આ ખબર

Read Next

સિરિયલ ‘શક્તિ – અસ્તિત્વ કે અહેસાસ કી’માં સૌમ્યાના જીવનમાં આવ્યો વધુ એક TWIST, જુઓ VIDEO

WhatsApp chat