ઢોર પકડવા ગયેલી ટીમ પર SRP અને પોલીસની હાજરીમાં હુમલો, જુઓ VIDEO

વડોદરાના આજવા રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમ પર થયો છે હુમલો. રખડતા ઢોરના ત્રાસને પગલે ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો. SRP અને પોલીસની હાજરીમાં જ ટીમ પર હુમલો થયો. ઢોર પકડવા ગયેલી ટીમે આક્ષેપ કર્યો કે, તેઓ સ્થળ પર પહોંચી ઢોરને પકડે તે પહેલા જ ગોપાલકોએ ઢોરને ભગાડી મૂક્યા હતા. જેને કારણે તેઓ રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ રહ્યા.

READ  કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરની 10 ગાડી ઘટનાસ્થળે હાજર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા 'વાહ ઉસ્તાદ વાહ'!

 

FB Comments