વડોદરાના એક કોર્પોરેટરે કર્યું જનતા માટે એવું કામ જેને કરવાની હિંમત મોદી, યોગી, માયાવતીથી લઈને રાહુલ ગાંધીએ પણ ક્યારેય નથી બતાવી

Councillor cleans drainage

Councillor cleans drainage

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સીલર અજીત દધીચ પ્રજાના પ્રશ્નને લઇને ગટરમાં ઉતર્યા હતા. જોકે આ મામલે અજીત દધીચને પુછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે અધિકારીઓ પ્રજાની કે પછી કાઉન્સીલરોની ફરિયાદ સાંભળતા નથી અને પ્રજાના પ્રશ્નો દુર ન થતા તેઓએ આમ કરવુ પડ્યુ હતુ.

જુઓ VIDEO : 

 

[yop_poll id=1219]

વધુમાં તેઓએ જણાવ્યું કે પીવાના પાણીની લાઇન અને ગટરની લાઇન ડેમેજ હતી અને તેના કારણે પીવાનુ પાણી દુષિત આવતુ હતુ અને લોકો બિમારીનો શિકાર બનતા હતા તેથી અધિકારીઓએ તેમની વાત ન સાંભળતા આખરે ગટરમાં ઉતરવાનો વારો આવ્યો હતો. જોકે પ્રજા માટે તેમને ગટરમાં ઉતરતા કોઈ જ શરમ નથી તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

તંત્રની ખુલી પોલ, પહેલા વરસાદમાં રસ્તાઓમાં ભરાયા પાણી|Tv9GujaratiNews

FB Comments

amit patel

Read Previous

કુંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જોવા મળ્યા નવા ‘ધોતી અવતારમાં’, જુઓ Pics

Read Next

દેશના 10 મંદિર પાસે છે એટલાં રુપિયા કે જો ભારતના દરેક પરિવારને 10 કરોડ રુપિયા આપવામાં આવે તો પણ મંદિરોનો ખજાનો ખાલી ન થાય!

WhatsApp પર સમાચાર