વડોદરા: ઉદ્યોગોનું દૂષિત પાણી મહીસાગર નદીમાં ઠાલવવા બાબતે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની GPCBને નોટિસ

Vadodara: CPCB slams notice to GPCB over water pollution in Mahisagar vadodara udhyogo nu dushit pani mahisagar nadi ma thalavva babate central pollution boadrd ni GPCP ne notice

દૂષિત પાણીને લઈ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડે GPCBને નોટિસ પાઠવી છે. ઉદ્યોગોનું દૂષિત પાણી શુદ્ધ કર્યા વિના જ મહીસાગર નદીમાં ઠાલવવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અગાઉ પણ ગંદા પાણીના નિકાલની પાઈપ લાઈન બંધ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જેને એક વર્ષ થવા છતાં વડોદરામાં ગંદા પાણીના નિકાલની પાઈપલાઈન એન્વાયરો બંધ કરવામાં નહોતી આવી. જેને લઈ હવે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ સક્રિય થયું છે.

READ  ગુજરાત : લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં વધુ 3 આરોપીની ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments