પિઝા ખાવાના ચસ્કા ભારે પડી શકે છે! Pizza Hutની ફુડ પ્લેટમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

વડોદરામાં રેસકોર્સ સર્કલ પાસે આવેલું પિઝા હટ(Pizza Hut) વિવાદોમાં ઘેરાયું છે. ગ્રાહકની ફુડ પ્લેટમાંથી જીવાત નિકળતા સમગ્ર મામલો ગરમાયો છે. જીવાત નિકળ્યા બાદ પણ કર્મચારીઓ દ્વારા સકારાત્મક પગલા ન ભરાયા હોવાનો આરોપ ગ્રાહકે લગાવ્યો છે. સમગ્ર ઘટનાનો VIDEO પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી સામે આવી ત્રણ તલાકની ઘટના, પતિએ ફોન પર આપી દીધા તલાક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat govt announced new schemes for non reserved community, Congress called it "LOLLIPOP"

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments