VIDEO: વડોદરામાં કેમિકલની બંધ ફેક્ટરીમાં અચાનક લાગી આગ, ફાયર ફાઈટરની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી

 

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કેમિકલની બંધ ફેક્ટરીમાં અચનાક આગ લાગી હતી. ત્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં જ ફાયર ફાઈટરની 10 ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

 

 

આગને પગલે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments