વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ

Vadodara: Gallons of drinking water went waste due to breach in pipeline near Ajwa road

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ થયો છે. શહેરના આજવા રોડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. લાઈનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

READ  વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, 16 વર્ષીય કિશોરનું ધાબા પરથી પટકાતાં થયું મોત

આ પણ વાંચોઃ શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments