વડોદરામાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, જુઓ VIDEO

હાલ જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરમાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો છે. આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા ચોખંડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે. મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ દુકાનોમાંથી જુદા-જુદા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં બુંદી, બરફી અને ફરાળી પાત્રાના સેમ્પલ જપ્ત કર્યા છે.

READ  એક, બે કે ત્રણ નહીં પરંતુ એક સાથે 15 સિંહનું ટોળુ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

 

[yop_poll id=”1″]

FB Comments