VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી

Vadodara: Health dept team conducts checking at SSG hospital Rajya ni aarogya vibhag ni team vadodara SSG hospital ma checking mate pohnchi

રાજયની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને SSG હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે તપાસને લઈને અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ અધિકારીઓની તપાસ છતાં હોસ્પિટલમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. મેડિકલ સ્ટોરની સામે ખુલ્લી ગટરોને પણ પતરાથી ઢાંકી દેવામાં આવી હતી.

READ  ફિલ્મોમાં હીરો સાથે પંગો લેવાવાળા આદિત્ય પંચોલીએ રિઅલ લાઈફમાં પણ લીધો પંગો, આ વખતે કાર મિકેનિક સાથે કરી મગજમારી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments