ગરીબોની કસ્તૂરી એવી ડુંગળીની કિંમત મહત્તમ સપાટીએ પહોંચી, જાણો 1 કિલો માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Vadodara: Hiked onion prices busted common man's budget

ગરીબોની કસ્તૂરી એવી ડુંગળીની કિંમત મહત્તમ સપાટીએ છે. 120 રૂપિયે કિલો મળતી ડુંગળીથી લોકો ત્રસ્ત છે. ત્યારે વડોદરામાં શાકભાજી ખરીદવા આવતી ગૃહિણીઓ સરકાર પાસે રાહત માગી રહી છે. અને ડુંગળીના ભાવને તાત્કાલિક કાબૂમાં લાવવાની માગ કરી રહ્યા છે. 1 કિલો ડુંગળીના ભાવ 120 રૂપિયા થતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

READ  ભારતનો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ તો આ દેશના વડાપ્રધાને ડુંગળી ખાવાની બંધ કરી દીધી

 આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપકાંડ બાદ આરોપીઓના એન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનરે જણાવી સમગ્ર ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments