વડોદરાના આકાશમાં જોવા મળ્યા એકથી એક ચઢિયાતા પતંગો, જુઓ VIDEO

Vadodara Kite Festival

Vadodara Kite Festival

હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ કાઇટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં 15થી વધુ દેશોના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે એટલું જ નહિં ભારતના પણ 20થી વધુ પતંગવીરોએ આ પતંગોત્સવમાં ભાગ લીધો છે.

જુઓ VIDEO :

જેલ રોડ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. પતંગોત્સવમાં વડોદરા શહેરના મેયર જીગીશા શેઠ પણ હાજર રહ્યા હતા અને પતંગબાજોનો જુસ્સો વધાર્યો હતો તો રાજેન્દ્ર ત્રિવેદી પણ પતંગોત્સવમાં સહભાગી થયા હતા. પતંગવીરોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસે પણ સજ્જ છે.

જુઓ VIDEO :

[yop_poll id=503]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

VishwaCup 2019 : Barodians gear up for high-voltage clash between India & Pakistan match

FB Comments

TV9 Web Desk1

Read Previous

શું તમને ખબર છે કે દહીં પણ Non-Veg હોઈ શકે? અને અજાણતાં જ દરરોજ Non-Veg દહીં ખાઈ રહ્યાં છો

Read Next

કોઈ પણ ખર્ચ વિના ઘરમાં કરો 7 એવા સરળ ઉપાયો જેનાથી દૂર થશે તમારી પૈસાની તંગી

WhatsApp પર સમાચાર