ભાજપમાં વિવાદ થયો શાંત, ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું

Vadodara I've taken my resignation back, says Ketan Inamdar after meeting with Jitu Vaghani| TV9

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ હરકતમાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમને મળવા ગયા હતા અને આ મુલાકાત સફળ રહી હતી.  કેતન ઈનામદારે આ મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી રહ્યાં છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. આમ અંતે આ વિવાદ શાંત થયો છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકો ઘરે પરત જવા માગે છે પણ જુઓ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર કેવી છે સ્થિતિ?

આ પણ વાંચો :   ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments