બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત

વડોદરાના આજવા નિમેટા પાસે આવેલા વોટર પાર્કમાં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેના આતાપી વોટર પાર્કમાં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડુબવાથી મોત થયું છે. અમદાવાદથી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબવાથી બાળકનું મોત નિપજ્યું હતું. વોટરપાર્કમાં આવેલ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લુ જ રાખવામાં આવ્યું હતું. તેથી બાળક તેમાં પડી ગયો હતો. 10 ફુટ ઊંડી પાણીની ટાંકી હોવાથી બાળક બહાર નીકળી શક્યું ન હતું.

READ  Mumbai: 'Imported' candidates cause rebellion in BJP - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

 

FB Comments