VIDEO: વડોદરાના શહીદ જવાન મોહમ્મદ આરીફ પઠાણની આજે દફનવિધિ

વડોદરાના શહીદ જવાન મોહમ્મદ આરીફ પઠાણની આજે દફનવિધિ થશે. શહીદ જવાનની અંતિમયાત્રા દરમિયાન નવાયાર્ડથી ગોનવાનો માર્ગ બંધ રખાયો હતો. 2 ડીસીપી સહિત 400 જવાનોનો કાફલો અંતિમયાત્રાના બંદોબસ્તમાં જોડાયો હતો. લોકોએ પણ અંતિમયાત્રાના દર્શન અને જવાનની શહાદતને નમન કર્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ નવરંગપુરામાં સુસાઇડ નોટ લખ્યા બાદથી ગુમ બે કોન્સ્ટેબલની હજુ કોઈ ભાળ મળી નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

 

FB Comments