વડોદરામાં પોલીસને નિશાન બનાવીને હુમલા બાદ સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી

vadodara ma police par humla baad firing karvani jarur padi

અમદાવાદ બાદ વડોદરામાં પણ તોફાનીઓ પોલીસને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. પોલીસ તોફાનીઓ સામે પૂરા સંયમથી કામ કરી રહી છે પરંતુ તોફાનીઓને માત્ર હિંસા ફેલાવવામાં રસ છે અને હજુ પણ પોલીસ હુમલા કરી રહી છે. ત્યારે પોલીસે સ્વબચાવ માટે ગોળીબાર કરવાની ફરજ પડી છે. વડોદરામાં સીટી પોલીસ ઇન્સપેક્ટર ડી.જે સોસા આજે હાથીખાના ખાતે ફરજ પર હતા.

READ  Congress playing racial politics to win Gujarat polls 2017 : Gujarat CM Vijay Rupani - Tv9 Gujarati

આ પણ વાંચોઃ CAAના વિરોધમાં ભરૂચની જુમ્મા મસ્જીદ ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે તોફાનીઓએ તેમના પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો. આ વખતે પીઆઇને તોફાનીઓથી પોતાની જાતને બચાવવા માટે તોફાનીઓ સામે બંદૂક તાકવી પડી હતી. પીઆઇ સોસાએ તોફાનીઓને તોફાન ન કરવા અપીલ કરી હતી તેમ છતાં તોફાનીઓએ તેમની હરકત ચાલું રાખતા પીઆઇ સોસાને આખરે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

READ  ખેડૂતો માટે ખુશ ખબર, કેન્દ્ર સરકારની વેધર એડવાઇઝરીની યોજના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments