વડોદરામાં ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને પકડ્યા બાદ હંગામો થઈ ગયો, જુઓ વાઈરલ VIDEO

વડોદરા શહેરનો એક વીડિયો ભારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તહેવારો પુરા થતાં જ સરકાર ફરીથી હરકતમાં આવી છે અને સેફટી માટે હેલમેટ ફરજિયાત કર્યું છે. ઘણાં લોકો હજુપણ હેલ્મેટ વિના સફર કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસના જવાનો તેમને અટકાવે છે અને ભારે દંડની વાત કરે છે ત્યારે લોકો વિચિત્ર દલીલો કરે છે. આવો જ એક ઘટના વડોદરામાં બની છે જેમાં એક વ્યક્તિ પોલીસના અધિકારીની સાથે વિચિત્ર દલીલો કરે છે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટનો કાયદો આપણી સુરક્ષા માટે છે જેના લીધે જીવન બચી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મૂ કાશ્મીરના કુલગામમાં બે આતંકી ઠાર, કઠુઆના હીરાનગરમાંથી મળી આવ્યું શંકાસ્પદ કબૂતર

આ પણ વાંચો :   191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments