VIDEO: હેલ્મેટમાં જ લગાવ્યા દસ્તાવેજ! ટ્રાફિકના વધતા દંડ વચ્ચે વાહનચાલકનો અજીબ પ્રયોગ

ટ્રાફિક નિયમનના કડક નિયમો લાગુ થયા બાદ એક વાહનચાલકે અનોખો પ્રયાસ નવા નિયમનને લઈને કર્યો છ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાઈક ચાલકે હેલમેટમાં જ ડ્રાયવિંગ લાયસન્સ, PUC અને RC બુકની કોપી ચોટાડી છે અને ટ્રાફિક પોલીસ જો તેમને પકડે તો તેઓ પર્સમાંથી આ દસ્તાવેજો કાઢીને આપવાને બદલે, હેલમેટ જ બતાવી દે છે. જેમાં તમામ દસ્તાવેજોનો સમાવેશ તેમણે કર્યો છે. આમ ટ્રાફિકના નિયમોનું અનોખી રીતે પાલન કરતા આ બાઈક ચાલકનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યો છે. જેને જાગૃત લોકો ખુબ બિરદાવી રહ્યા છે.

READ  ઈમરાન ખાને કહ્યું પાકિસ્તાન પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments