ભ્રષ્ટાચારનો ભૂવો! વડોદરા શહેરમાં મુખ્ય રસ્તા પર પડ્યો મહાકાય ભૂવો, જુઓ VIDEO

વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. પ્રિમોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે. આ વખતે શહેરના અલકાપુરી વિસ્તારમાં એક મહાકાય ભૂવો પડ્યો છે. ભૂવો એટલો મહાકાય છે કે તેમાં કાર પણ સમાઈ જાય. આખો રસ્તો રોકાય જાય તેવો ભૂવો પડતા એક તરફનો રસ્તોબંધ કરી દેવાયો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

READ  અમરેલી: કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો PMને પત્ર, પાકવીમો મરજિયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર કરે જાહેર

આ પણ વાંચો: VIDEO: વડોદરાના સયાજી બાગમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ, વનવિભાગની ભારે જહેમત બાદ મગર પકડાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments