વડોદરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, જુઓ VIDEO

 

 

વડોદરા શહેરના નગરવાળા બ્રીજ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતાી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આગ લાગી હોવાનું જાણ થતાં આસપાસમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી માટે નોધણીમાં કનેક્ટીવિટી નહીં મળતા ખેડૂતો પરેશાન

આ પણ વાંચો: સમગ્ર બોલિવુડથી લઈને કોહલી અને ધોની સુધી બધા જ લોકો પહેરે છે આ કારીગરના બનાવેલા ‘શુઝ’

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments