વડોદરા: ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

Vadodara : No Social Distancing for Dabhoi people, markets flooded with buyers

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ડભોઈમાં લોકો લોકડાઉનની વચ્ચે બેફામ ફરી રહ્યા છે. બજારો ખુલતા લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા છે. ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાવનગર: પરીક્ષામાં સામૂહિક ચોરી થઈ, 4 જવાબદારને સસ્પેન્ડ કરાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments