હવામાન વિભાગની આગાહી, 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, વડોદરા પર સંકટ યથાવત

હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે તેના લીધે વડોદરા શહેરમાં પરિસ્થિતિ વણસી શકે તેમ છે.  આમ 24 કલાકમાં વડોદરામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો:   મોટર વ્હીકલ બિલ રાજ્યસભામાં પાસ, ટ્રાફિક નિયમ તોડ્યો તો 10 ગણો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ થઈ શકે રદ

FB Comments
READ  કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું