વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

vadodara oxygen company ma blast thata 5 loko na mot anya loko ijagrasht

વડોદરાના પાદરાના ગવાસદ ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ થયો છે. એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં 7થી8 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરા સહિત આજબાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.5566, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ માટે 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે. સ્થાનિક પોલીસ વિભાગ ઘટન સ્થળે આવી પહોંચ્યું છે અને કંપની બહાર મોટા પ્રમાણમાં લોકોના ટોળા જામ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments