VIDEO: વડોદરામાં વાડી વિસ્તારમાં નવી પાઈપલાઈન દ્વારા ઘરે-ઘરે પહોંચે છે ગંભીર બિમારીઓ

વડોદરાના વાડી વિસ્તારમાં પીવાના દૂષિત પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. વાડી વિસ્તારના બાળકો અને વૃદ્ધો દુર્ગંધવાળું પાણી પીને બિમાર થઈ રહ્યાં છે. પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણે હજારો લોકોના સ્વાસ્થ્યની કાંઈ પડી જ નથી. વાડી વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજે તમામ કામ સફળતાપૂર્વક પાર પડશે

છતા પણ ગંદા પાણીની સમસ્યા પહેલાની જેમ જ યથાવત્ રહી છે. ત્યારે નારાજ લોકો પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરી રહ્યાં છે. આ દૂષિત પાણી અંગે સ્થાનિકોએ કોર્પોરેટરથી લઈને અધિકારીઓ સુધી વારંવાર રજૂઆત કરી છે. પરંતુ દૂષિત અને દુર્ગંધવાળા પાણીનો ત્રાસ ઉકેલાતો જ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ અશુભ છે, ધનહાનિ અને અ૫યશ મળે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments